સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (2024)

This category has been viewed 15304 times

કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ
33

Last Updated : Jul 20,2023

સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (1)

Side Dishes - Read in English

खाने के साथ परोसे जाने वाले रेसिपी - हिन्दी में पढ़ें (Side Dishes recipes in Hindi)

Show only recipe names containing:

સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (2)

Reset Sort


Goto Page:12

સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (9)

Recipe#574
19 Apr 22

અથાણાં નો સંભારો - Methia No Masala, Koro Sambar, Gujarati Sambhar Masalaસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (10)by તરલા દલાલસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (11)

No reviews

અથાણાં નો સંભારો | ખાટા અથાણાં નો સંભાર મસાલો | મેથિયો મસાલો | કોરો સંભાર | methia no masala in gujarati | with 14 amazing images.કોરો સંભાર ....

સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (13)

Recipe#3437
16 Jun 21

આમળાનું અથાણું રેસીપી - Amla Pickle, Amla Achar, Gooseberry Pickleસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (14)by તરલા દલાલસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (15)

No reviews

આમળાનું અથાણું રેસીપી | આમળા આચાર | ભારતીય ગૂસબેરી નું અથાણું | amla pickle in gujarati | with 18 amazing images.આ મસાલેદાર આમળાનું અથાણું રેસીપી સાચી જીભ-ટિકલર ....

સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (17)

Recipe#3903
17 Feb 20

આમળાનો મુરબ્બો ની રેસીપી - Amla Murabba, Rajasthani Recipeસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (18)
by તરલા દલાલસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (19)

No reviews

એક સદાય મનપસંદ એવી આ રાજસ્થાની વાનગી એટલે આમળાનો મુરબ્બો, જે કોઇ પણ ભોજન સાથે આરોગી શકાય એવું છે અને એવું સ્વાદિષ્ટ પણ છે કે તેને તમે કોઇ પણ સમયે કોઇ પણ કારણ વગર એક ચમચો ભરીને ખાવાની ઇચ્છાને પણ રોકી નહીં શકો.આ વાનગીમા ....

સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (21)

Recipe#3395
08 Jan 21

ઇન્સટન્ટ મેંગો પિકલ (ઇન્સટન્ટ કેરીનું અથાણું) - Instant Mango Pickle ( Achaar Aur Parathe)સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (22)by તરલા દલાલસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (23)

2reviews

સ્વાદિષ્ટ કેરીનું અથાણું જે મિનિટોમાં તૈયાર થાય છે. કાચી કેરીને પાતળી લાંબી ચીરીઓમાં કાપી લો અથવા થોડી જાડી ખમણી લો. અહીં મેં રાઇનું તેલ વાપર્યું છે પણ તમને ગમે તો તમે રીફાઇન્ડ તેલ પણ વાપરી શકો છો.

સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (24)

Recipe#4887
06 Nov 18

એપલ જામ ની રેસીપી - Apple Jamસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (25)by તરલા દલાલસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (26)

No reviews

એક વિપુલતાવાળું પીળા રંગનું લીંબુના સ્વાદવાળું આ એપલ જામ પાંઉ, બ્રેડ કે પૅનકેક સાથે સરસ મેળ બેસતું છે.આ જામમાં તજનો પાવડર મેળવવાના બદલે ....

Recipe#22738
28 Jan 19

ક્લાસિક ચોકલેટ ફોનદ્યૂ ની રેસીપી - Classic Chocolate Fondueસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (29)
by તરલા દલાલસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (30)

No reviews

અતિ શ્રેષ્ટ, રેશમ જેવી મુલાયમતા ધરાવતું આ ક્લાસિક ચોકલેટ ક્લાસિક ચોકલેટ ફોનદ્યૂ ચોકલેટની સુવાસથી ભરેલું છે જે લગભગ દરેકને ગમી જાય એવું તૈયાર થાય છે.બહુ મીઠું નહીં કે પછી બહુ કડવું નહીં, એવું આ પીગળાવેલી ડાર્ક ચોકલેટ, મુલાયમ સૉસ અને ક્રીમ વડે તૈયાર થતું ક્લાસિક ચોકલેટ ફોનદ્યૂ જ્યારે તમે માર્શમેલ ....

સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (32)

Recipe#32870
25 Jun 22

કાકડી પચડી રેસીપી - Cucumber Pachadi, Kerala Style Vellarika Pachadiસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (33)by તરલા દલાલસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (34)

No reviews

કાકડી પચડી રેસીપી | કેરળ સ્ટાઈલ કાકડીનું રાયતું | નાળિયેર વિના કાકડી પચડી | cucumber pachadi in Gujarati | with 25 amazing images.કેટલેક અંશે મસાલેદાર ગણી શકાય એવો આ કા ....

સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (36)

Recipe#3429
14 Dec 23

કાચી કેરીનો છૂંદો રેસીપી | કાચી કેરીનો છૂંદો બનાવવાની રીત | ગુજરાતી કાચી કેરીનું અથાણું | ક્વિક કેરી - Quick Mango Chunda, Aam ka Chunda, Gujarati Raw Mango Sweet Pickleસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (37)by તરલા દલાલસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (38)

52reviews

કાચી કેરીનો છૂંદો રેસીપી | કાચી કેરીનો છૂંદો બનાવવાની રીત | ગુજરાતી કાચી કેરીનું અથાણું | ક્વિક કેરીનો છૂંદો | quick mango chunda in gujarati | with 12 amazing imag ....

સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (40)

Recipe#42199
26 Dec 22

કાંદા નું સલાડ રેસીપી - Onion Saladસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (41)by તરલા દલાલસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (42)

No reviews

કાંદા નું સલાડ રેસીપી | કાચા કાંદા નું સલાડ | સલાડ બનાવવાની રેસીપી | કાંદા નું સલાડ હૃદય માટે ફાયદાકારક | onion salad recipe in gujarati | with 9 amazing images.....

સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (44)

Recipe#2796
03 May 21

ખજૂર આમલીની ચટણી રેસીપી | મીઠી ચટણી | ચાટ માટે મીઠી ચટણી | મીઠી ખજૂર ઇમલી ચટણી - Khajur Imli ki Chutney, Sweet Tamarind Chutneyસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (45)by તરલા દલાલસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (46)

No reviews

ખજૂર આમલીની ચટણી રેસીપી | મીઠી ચટણી | ચાટ માટે મીઠી ચટણી | મીઠી ખજૂર ઇમલી ચટણી | khajur imli ki chutney in gujarati | with amazing 8 images. ....

સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (48)

Recipe#1239
28 Dec 19

ગ્વાકામોલ રેસીપી - Guacamole, Mexican Avocado Dipસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (49)by તરલા દલાલસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (50)

1 review

ગ્વાકામોલ રેસીપી | સ્વસ્થ ગ્વાકામોલ | મેક્સીકન ગ્વાકામોલ | ગ્વાકામોલ ડીપ | હોમમેઇડ ગ્વાકામોલ | guacamole in Gujarati | with 16 amazing ima ....

સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (52)

Recipe#3001
02 Sep 21

ગાજરનું અથાણું રેસીપી - Carrot Pickle, Instant Gajar ka Acharસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (53)by તરલા દલાલસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (54)

No reviews

ગાજરનું અથાણું રેસીપી | પંજાબી અથાણું | ગાજરનું અથાણું બનાવવાની રીત | carrot pickle in gujarati | with 18 amazing images.ગાજરનું અથાણું રેસીપી વાસ્તવમાં એક ઝટપટ ....

સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (56)

Recipe#282
21 Jun 21

ચીલી ગાર્લિક સૉસ - Chilli Garlic Sauceસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (57)by તરલા દલાલસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (58)

જ્યારે કોઇપણ ચાઇનીઝ વાનગી બનાવવી હોય ત્યારે મરચાં અને લસણનો ઉપયોગ તો સાથે જ થાય છે, કારણકે તેની તીવ્રતા કોઇ પણ વાનગીને ચટાકેદાર બનાવવામાં મદદરૂપ થાય છે. અહીં અમે મજેદાર તીખા ચીલી ગાર્લિક સૉસની રીત દર્શાવી છે. આ વાનગીને યોગ્ય રીતે બનાવવા માટે ધ્યાન રાખવું કે મરચાંને ગરમ પાણીમાં વ્યવસ્થિત પલાળી રાખવા ....

સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (60)

Recipe#32868
21 Nov 18

ટમેટાની પચડી - Tomato Pachadi, How To Make Tomato Pachadiસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (61)by તરલા દલાલસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (62)

No reviews

ટમેટાની ખટાશ અને તાજા દહીંની સૌમ્યતાના સંયોજન વડે બનતી આ ટમેટાની પચડીને તમે તમારા જમણ સાથે માણી શકો એવી છે. અહીં ધ્યાન રાખવાનું છે કે દહીં તાજું અને ઘટ્ટ વાપરવું, નહીં તો આ પચડી પાણીવાળી થઇ જશે, કારણકે ટમેટાનો રસ પણ આ પચડીમાં ભળે છે.

સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (63)

Recipe#3898
15 Dec 16

ટમેટાની લૌંજી - Tamatar ki Launjiસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (64)by તરલા દલાલસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (65)

2reviews

મોઢામાં પાણી આવી જાય એવું મજેદાર આ ટમેટાનું અથાણું આમ તો દરરોજ વપરાતી વસ્તુઓ વડે, ઓછા સમયમાં તથા ઓછી મહેનતે તૈયાર થાય છે.તેમાં રાઇનું સાદું વઘાર અને ઉપર છાંટેલા મસાલા પાવડર ટમેટાને વધુ મહત્વનું રૂપ આપે છે. અહીં કદાચ એમ પણ હોય કે ચૂંટેલા મસાલા અને ઝટપટ બનાવવાની રીત જ ટમેટાની ખુશ્બુ જાળવી તેને ખટ ....

સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (67)

Recipe#42497
17 Nov 22

તીલકૂટ ની રેસીપી - Black Sesame Seed Chutney Recipe, Tilkut Maharashtrian Accompanimentસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (68)by તરલા દલાલસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (69)

No reviews

કાળા તલ ની ચટણી રેસીપી | ઝટ-પટ ચટણી રેસીપી | મહારાષ્ટ્રીયન સૂકી ચટણી | black sesame seed chutney recipe in Gujarati | with 20 amazing images.બજારમાં કાળા અને સફેદ તલ મળે છે, પણ કાળા તલ ઉગ્ ....

સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (71)

Recipe#1467
23 Feb 19

નાળિયેરની ચટણી - Coconut Chutney ( Desi Khana)સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (72)by તરલા દલાલસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (73)

1 review

જેમ ઉત્તર ભારતના લોકો લીલી ચટણીનો ઉપયોગ કરે છે તેમ દક્ષિણ ભારતના લોકો માટે આ નાળિયેરની ચટણી લગભગ દરેક નાસ્તાની વાનગી સાથે પીરસવામાં આવે છે. તેને ક્યારેક તો સવારના જમણમાં કે પછી રાત્રીનાં જમણમાં પણ પીરસવામાં આવે છે, ખાસ તો વડા અને ઇડલી જેવી નાસ્તાની ડીશમાં આ ચટણી જરૂરી એવી ગણાય છે.

સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (74)

Recipe#1653
20 Apr 21

નાળિયેરની ચટણી રેસીપી | થનગાય ચટણી | ઇડલી, ડોસા, ઉત્તપા માટે નાળિયેરની ચટણી | - Coconut Chutney ( Idlis and Dosas)સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (75)by તરલા દલાલસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (76)

No reviews

નાળિયેરની ચટણી રેસીપી | થનગાય ચટણી | ઇડલી, ડોસા, ઉત્તપા માટે નાળિયેરની ચટણી | nariyal chutney | Coconut Chutney in Gujarati | with 20 amazing images.નાળિયેરની ચટ ....

સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (78)

Recipe#32871
10 Feb 20

નાળિયેરની પચડી, નાળિયેરનો રાઇતો - Coconut Pachadi / Coconut Raitaસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (79)
by તરલા દલાલસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (80)

No reviews

જો તમને વિવિધ રાઇતાના સ્વાદ પસંદ હોય તો તમને દક્ષિણ ભારતીય રાઇતા પણ જરૂર ગમશે, જે ઘટ્ટ દહીંની સાથે વિવિધ શાક કે પછી બીજી વસ્તુઓ મેળવીને બીજા રાઇતા જેવો જ બને છે. કોઇ પણ પચડીના મહત્વનું અંગ હોય છે તેની પારંપારીક વઘાર પધ્ધતિ, જે તેની ખશ્બુમાં વધારો કરી એક સામાન્ય વાનગીને અત્યંત આકર્ષક બનાવે છે. અહીં ર ....

સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (82)

Recipe#1812
11 May 21

પૅસ્તો સૉસ - Pesto Sauce, Indian Basil Pestoસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (83)by તરલા દલાલસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (84)

1 review

તમને પરદેશી વાનગીનો ચટકો છે, તો વિપુલ પ્રમાણમાં બેસિલ, અખરોટ સાથે સારૂં એવું જેતૂનનું તેલ અને લસણના સંયોજન વડે બનતું આ પૅસ્તો સૉસ અજમાવજો. તેની તીવ્ર ખુશ્બુ તમને શાહી અહેસાસ આપશે.

સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (85)

Recipe#39718
06 Nov 18

પાઇનેપલ જામ ની રેસીપી - Pineapple Jamસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (86)by તરલા દલાલસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (87)

No reviews

એક બ્રેડ ખાવાથી જરૂર સંતોષ મળે પણ જો એ બ્રેડની ઉપર તાજું અને ઘરે તૈયાર કરેલું પાઇનેપલ જામ ચોપડવામાં આવ્યું હોય, ત્યારે જે સંતોષ મળે તે જરૂર આહલાદક જ હોય છે. અને, આમ પણ ઘરે જામ તૈયાર કરવામાં કંઇ વધુ સમય તો લાગતો જ નથી.અહીં બહુ ટુંકા સમયમાં ....

સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (89)

Recipe#2100
01 Aug 22

બેકડ બીન્સ અને સ્પ્રિંગ ઓનિયન ડીપ રેસીપી - Baked Beans and Spring Onion Dip, Baked Beans Dipસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (90)by તરલા દલાલસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (91)

No reviews

બેકડ બીન્સ અને સ્પ્રિંગ ઓનિયન ડીપ રેસીપી | ભારતીય બેકડ બીન્સ ડીપ | ડીપ રેસીપી | baked beans and spring onion dip in Gujarati | with 19 amazing images.ચીપ્સ્ અને

સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (93)

Recipe#3432
02 Jun 23

મેથીયા કેરી | ગુજરાતી કાચી કેરીનું અથાણું | ગુજરાતી મેથીયા કેરી નુ અથાણું | - Methia Keri, Gujarati Mango Pickle Recipeસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (94)by તરલા દલાલસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (95)

10reviews

મેથીયા કેરી | ગુજરાતી કાચી કેરીનું અથાણું | ગુજરાતી મેથીયા કેરી નુ અથાણું | Methia Keri in gujarati | with amazing 25 images.ઉનાળો આવે એટલે અથાણા બનાવવાનો સમય આવે! તો આ ચટાકેદાર મેથીયા કેર ....

સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (97)

Recipe#41383
16 Sep 21

મલગાપડી પાવડર, દક્ષિણ ભારતીય ગન પાવડર - Milagai Podi, Malgapodi Powder, South Indian Gun Powder Recipeસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (98)by તરલા દલાલસાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (99)

No reviews

આ મલગાપડી પાવડરને હસી-મજાકમાં ગન પાવડર પણ કહેવાય છે કારણકે તેનો સ્વાદ જ એવો તેજદાર છે. લાલ મરચાંની તીખાશ સાથે શેકેલી દાળ તથા હીંગની સુવાસ અને સ્વાદ એવો મજેદાર દક્ષિણ ભારતીય મસાલા પાવડર બનાવે છે કે તે જીભને તરત જ ગમી જાય. મલગાપડી પાવડરમાં ....

Goto Page:12

સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (101)

Soya
Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive


Subscribe Now

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (103)

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (104)

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Are you sure you want to delete this review ?

સાઇડ ડિશ રેસિપિ, Accompaniment recipes in Gujarati (2024)
Top Articles
Latest Posts
Article information

Author: Jerrold Considine

Last Updated:

Views: 6005

Rating: 4.8 / 5 (78 voted)

Reviews: 85% of readers found this page helpful

Author information

Name: Jerrold Considine

Birthday: 1993-11-03

Address: Suite 447 3463 Marybelle Circles, New Marlin, AL 20765

Phone: +5816749283868

Job: Sales Executive

Hobby: Air sports, Sand art, Electronics, LARPing, Baseball, Book restoration, Puzzles

Introduction: My name is Jerrold Considine, I am a combative, cheerful, encouraging, happy, enthusiastic, funny, kind person who loves writing and wants to share my knowledge and understanding with you.